________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૭
બેઉ કર જોડી પ્રેમ કરીને.
હેમેન્દ્ર સહર્ષ વિનવે; હને સદાય રાખજે શરણે, દીનબધુ દયાના દરિયા રે. મન૬
महावीरप्रभुस्तवन.
મેરા માલા. એ રાગ. સ્વામી મહાવીર આજ ઉગારો હુને, ભવસાગર પાર ઉતારે મહને; જે ધર્મ કારણ આવીયા, શાંતિ તણા સાગર હતા; અધ્યાત્મજ્ઞાન શિરોમણી,નિર્મોહી નર નાગર હતા. બળતી વિશ્વની ઝાળથી ઠાર હને. સ્વામી. ૧ સિદ્ધાર્થ રાજાના તનય ત્રિશલા તથા માતા હતી, ઉજાસ કીધે ધર્મને અંતર વિષે શમતા હતી; હાલા એક ઘડી ન વિચારો મહને. સ્વામી. ૨ આત્મિક તમારૂ જીવનને આત્મિકતમારે દેશ છે, આત્મિક ભાવભર્યા પ્રભુ! આત્મિક તમારો વેશ છે; હવે ખલક લાગ્યા પ્રભુ ખારે હુને. સ્વામી, ૩
www.kobatirth.org
For Private And Personal Use Only