________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
સન ૧
કીધા મેાક્ષના મારગ સીધા, એવા પુણ્યવત પાતળીયારે આપ તણા શરણે હું આવ્યા, જન્મકૃતારથ કરજો; મ્હારી ભવની હરકત હુરો, અરિહંત પ્રભુ મહામળિયારે. મન૦ ૨
ધર્મ કર્મની જુક્તિ ન જાણું, જુક્તિ ન જોગની જાણું; એક નામ તમારૂં પ્રમાણ, સુખસિન્ધુ હુમે સાંભળિયારે. અનંત પ્રાણીને ઉદ્ધારવાની, ટેક તમારી ભારી; ત્રિશલા સુત સુખકારી,
www.kobatirth.org
મન ૩
કરૂણાળુ જનાએ કળિયા રે. મન૦૪
ત્રિવિધ તાપને ખૂબ ખમ્યા હૈ, અમૃતવાણી પાજો;
મ્હારી વ્હારે અહેાનિશ ધાજો,
સુખધામ પ્રભુ શામળીયા રે. મન૦૫
For Private And Personal Use Only