SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૨ જેવી વાદળ કેરી છાયા છે, એવી જગની મિલ્કત માયા છે; અતિ કલેશ ભરેલી કાયા છે. કોઈ૦ ૩ મહાવીર દયાનું ઝરણું છે, એનું સાચે સાચું શરણું છે; મટે જન્મની સાથે મરણું છે. કોઈ જ એણે ભેખ અલખને ભજવ્યું છે, ડું કે આલમમાં બજવ્યા છે; બધો સાજ પ્રભુને સજવ્યો છે. કેાઈપ હુને પ્રાણ થકી લાગે યાર, આ ખલક ખેલ લાગ્યો ખારો; એ પીંડ બ્રહ્માંડ થકી ન્યારો. કોઈ૦ ૬ એ ભવસાગરને તરનાર, વળી ખરા ઠામમાં ઠરનાર; મુનિ તેમની હરકત હરનાર. કોઈ૦ ૭ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy