________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિનિસ્તવન. (૬) હું હારે ફહાન ભરમાએ રાગ. હું હારે નાથ ભરમાવ્યો. મમતાડી સખી? હે મહારનાથ ભરમાવ્યું. ટેક શાંતિનો સાગર રૂ નામે શાંતિનાથજી, શાંતિની નજર નવ લાવ્યા. મમ) સખી ? ૧ દેવ દયા સિંધુ અને આકાશન ઈન્દુ, કયાંથી નિર્દય ભાવ લાવ્યા ? મમ0 સખી? ૨ પ્રેમતણું પાછું મન મંદીરે ભર્યા છે, પીવા કે પાવા સખી ? ના. મમ0 સખી ? ૩ નિત્ય ઉઠી નેહ સાથે નામ એનું હું જપું, સંભાળ લેવા તોયે નાવ્યા. મમસખી? ૪ ભક્તિ સ્વરૂપ હેં તે ભેજન કરાવ્યાં, જમવા જમાડવા તે નાવ્યો. મમ- સખી? ૫ સાહેલી સમતા ? કઈ સ્વામીને સમજાવો, આજનો દિવસ તો વહાવ્યા. મમ0 સખી? ૬
www.kobatirth.org
For Private And Personal Use Only