________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सुपार्श्वजिन- चैत्यवंदन. ( ७ ) હિગીત.
પૃથ્વી સમા સમતાભર્યાં, સુપાર્શ્વનાથ મહા પ્રભુ; પૃથ્વી પ્રસૂના પુત્ર છે, સ્નેહે સદા તમને નમુ. રાજા પ્રતિષ્ઠિત છે પિતા,
વારાણસી નગરી તથા;
વિશ લાખ પૂરવ આયખું,
સ્વસ્તિક લાંછન ધારતા. । ૧ ।।
મણિ પાર્શ્વ સ્પર્શે લેાહને, સુવર્ણ તેનુ થાય છે; ભજતાં પ્રભુજી આપને,
www.kobatirth.org
ભગવંત રૂપ થવાય છે. એ શત ધનુષના દેહ છે,
શિર છત્ર છે. સેવક તણા; સૂરિઅજીત પ્રણમે પ્રેમથી,
ચરણા સદા પ્રભુ આપના. । ૨ ।।
For Private And Personal Use Only