________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
ઘેારરે; દર્શન આપે દેવ નિરંજન, નિરમળ નવલ કિશાર. સુમતિ-૬ હું અજ્ઞાની કંઈ નવ જાણું, ભવ વનમાં ભમનારરે; જૂહુ એવુ જન્મી જગમાં, ત્યાં તમે સુમતિદેનાર. સુમતિ–૭ દેહ સ્વરૂપી રથમાં બેસી, જીવ ફરવાને જાયરે; પ્રાળ અશ્વ પચેંદ્રિય જોડ્યા, સારથી મન છે સદાય. સુમતિ–૮ એ સારથીને સમજાવાને, સુમતિનાથ સુજાણ; અજિત કહે હે કરૂણા સાગર દ્યો સન્મતિનાં દાન. સુમતિ~~
श्रीपद्मप्रभजिन स्तवन. ( ६ )
પરજ રાગ.
પદ્મપ્રભુ ? તમ્હારા કારણેરે, ઝેર જાણ્યા સંસાર; પ્રીતડી ત્યાગીરે પિતા માતની, તન્મ્યા વિષય વિકાર.
આવીને આજ ઉગારારે, બાંધી આપ સાથે ખેલ;
www.kobatirth.org
પદ્મપ્રભુ–૧
For Private And Personal Use Only