SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ હાલા આપ વિમળ ભાવે વસીઆ, હેત સાથે ભાવિક મન હસીઆ રાત્રિ દિવસ ભક્તિના રસિઆ, પ્રભુ? મલ્લિનાથ ? મહા સુખ આપ. ૨ દેવ દર્શને પ્રેમી પધારે, આપશ્રીનું સુનામ ઉચ્ચારે; સંકટ ભવ ભવનાં સંહારે, પ્રભુ? મહિનાથ? મહા સુખ આપે. ૩ દિવ્ય દેવળની શોભા સારી, પીંડમાંહીં લાગે બહુ પ્યારી; નેહ સરિતાની સરજન હારી, પ્રભુ ? મલ્લિનાથ ? મહા સુખ આપે. ૪ જીવની આપમાં વૃત્તિ જામી, વાસનાઓ સમગ્ર વિરામ, હાલા ? અંત સમયના વિશ્રામી, પ્રભુ? મલ્લિનાથ ? મહાસુખ આપે. ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy