SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મનમાની શ્રીમનમેહનની મૂર્સિ, નિરખી અંતર ઉપજે છે આરામજે. તારંગા-૧ દર્શન કરતાં સઘળાં કષ્ટ કપાય છે, અંતર માંહી ઉત્તમ આનંદ થાય, પ્રભુની સાથે સ્નેહ બંધાણે સર્વથા, વાળુ પણ મન ઘડી બીજે નવ જાય. તારંગા-૨ તારંગાની ધન્ય ધરા સુખ આપતી, ધન્ય ધામને ધન્ય એ ગિરિરાજજે દશ ન કરતાં દીવ્ય જનોને ધન્ય છે, અજિત પ્રભુજી અંતરને વિશ્રામજે. તારંગા-૩ પ્રેમ વધે છે પુણ્યપ્રતિમા ખિતાં, અધિક અધિક ઉપજે છે પ્રભુ? અનુરાગ નિભંગી જનથી તે દશન નવ બને, માનવ કાયા શુભ દર્શનનો લાગશે. તારંગા-૪ આપ ચરણની સેવા શ્રી પ્રભુ? આપજે, મુખડે દેજે આપ તણુ શુભ નામ; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy