________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૧ श्रीअजरापार्श्वनाथस्तवन. (માતા મરૂદેવીના નંદ-એ રાગ. )
વ્હાલા! વામાદેવીના નન્દ ! અજરામર જીનરાજ ! વિનતિ સુણે અહારીરે, વિનતિ સુણે અમ્હારીરે, મહેર કરી મહારાજ ! આપજે પદ અવિકારી રે. એ ટેક. અશ્વસેન કુલદીપક ! પક, ! કામ કોધ મદ માન, વારાણસીના વાસી વિભુજી ! ધરીએ તુજ ગુણ ધ્યાન. હાલા-૧ પ્રભાવતી રાણીના પ્રિયતમ, જ્ઞાન ધ્યાન ભંડાર, તાપસ તારી નાગ ઉગારી, ત્યાગી દીધે સંસાર. હાલા–૨ સંયમ રસીયા વશીયા વનમાં, સુંદર સરોવર તીર, વનહસ્તી કરી ભક્તિ શિરપર, ઢાળે નિર્મળ નીર. વ્હાલા-૩ વૈર વિચારી જેમાં પ્રભુને, ઉભા લડતરૂ પાસ, મેઘમાળી જળબહુ વરસાવે, મસ્ત બનીને ખાસ. વ્હાલા-૪ ધરણેન્દ્ર પદ્માવતી આવે, કરીને સમય વિચાર, પ્રભુ મહિમા પ્રેમે ગાતાં,
www.kobatirth.org
For Private And Personal Use Only