________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
પ્રભુ! પ્રેમ અવિચળ માગું રે. નેમ નગીનો ? ૧ પાતળીયા ! પ્યારા ! પિયુ! પિયુ! કરતી હું આવું, ગુણ ગીત તમહારાં ગાઉરે. નેમ નગીના? ૨ મેહનજી!હારા હૃદય મંદિરમાંહી આવો, મને ભેદભેદ બતાવે રે, નેમ નગીના? ૩ નટવરજી! ન્યારા શાને રહો છો મુજથી, છે સગપણ સાચું તુજથી ૨. નેમ નગીના ? ૪. દયાળુ દેવા ! દયા કરો દીન જનની. આશા પુરે મુજ મનની. નેમી નગીના? ૫. દાતા શિવપદના ! દાયક નામ ધરાવે. સેવકને શીદ તરસારે. નેમ નગીના ? ૬ ત્રાતા ત્રિભુવનના ! તારક છે તમે સ્વામી, સિદ્ધ અવિચળ આતમરામીરે. નેમ નગીના ? ૭ નાથજી ! મેં તે શરણ ગ્રહ્યું છે તમારૂં, વળી અરજી નિત્ય ઉચારૂ ૨. નેમ નગીના ? ૮ પ્રભુજી ! આપો અંજિત અમર પદ અમને, છે લાજ અમારી તમને. નેમ નગીના ? ૯
www.kobatirth.org
For Private And Personal Use Only