SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ સ્વામી ! સહાય સેવકને કરજોરે, ઉર અરજી અમારી ધરજોરે, ભવેાભવનાં પાતક હરજોરે, જેથી પામીએરે ? અજીત અમર શિવ નારી. લેજો–૫. श्री भीलडीयापार्श्वनाथस्तवन. કેશરીયા થાણુ પ્રીત કીનારે એ રાગ. પ્રભુ ! પાર્શ્વ ભીલડીયા ! પ્રીતિ પુરાણી પુરો પાળજો; દુ: ખદળ સંહારી, તાપે ત્રિવિધ મ્હારા ટાળજો. પ્રભુ-ટેક. ભવસાગરમાં સાથે ભમીયા, રસીયા પણ ખડુ રંગે; સહુ જાતનાં સગપણ કીધાં, લીધા લ્હાવ તુજ સંગરે. પ્રભુ૧. કાળ અના અવ્યવહારે, વસીયા રસીયા ! સાથે; વિટના વ્યવહારરાશિની, જાણે છે જગનાથરે. પ્રભુ–૨. જન્મમરણ જ જાળે જકડાયા, નિગેાદમાં પ્રભુ ! જ્યારે; દુષ્ટનાએ તીવ્ર શસ્ત્રથી, કર્યા છિન્નભિન્ન ત્યારેરે. પ્રભુ–૩. આજ તમે અરિહંત થઇને, સિદ્ધસ્થળે જઈ વસીયા; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy