SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સાખી–સુખસાગર! તીર્થકર ! શંકર દેવતણું પણ દેવ ! સુરવર નરવર શિવસુખકારણ, શુભ ભાવે કરે સેવ. મહને ૫ સાખી-કરૂણપતિ ! કરી કરૂણું કમઠપર, ધીરતાથી ધરી ધ્યાન, ઉગાર્યો આગથી બળતા અહિને, આપ્યું અનુભવ જ્ઞાન. મહને ૬ સાખી-કમળાપતિ! પુરો કિંકર જનની, કેમળ ભાવથી આશ; અજિત નાથ નિરજન યાચે, આપ શિવ સુખ વાસ. મહને-૭ દેવાનાર્જ તવના, (૨) (રાગ કલ્યાણ) પૂજે ભાઈ! ભટેવાજી પાર્શ્વને, પૂરે પૂજકજનની આશને. પૂજે કેસર ચન્દન મૃગમદ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy