________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
સાખી–ગુણ ગંભીર ગુજરાત ભૂમિમાં,
પાટણપુર પ્રખ્યાત, દેવળ સ્વર્ગ સમાન દીપે જ્યાં, ભેટ્યા ત્રિભુવન તાત હને ૧
સાખી–મેહનગારી અમીરસ ઝરતી,
મૃતિ મનહર આપ; શરદ શશીસમ સુખકર મુખડું, ટાળે જગતના તાપ. હુને ૨
સાખી–વાણુ ગુણ પાંત્રીશ ભરેલી,
વર્ષે અમીરસ ધાર, અતિશય અત્તર આનન્દ આપે, ત્રિશ અને વળી ચાર. મહુને૩
સાખી–ભવદવ ચિન્તા ચૂરવા કારણ,
ચિન્તામણિ સુખકાર; જાણ જપે જગ નામ તમારું, મહિમા અપરંપાર. હને
૪
www.kobatirth.org
For Private And Personal Use Only