________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
દયાળુ ! શિવ સુખ સાગર ! પરિહરા કર્માં ઉતાપને. પ્રિય–૩. શાંત સ્વરૂપ અનૂપ નિરંજન ! ભાગા ભવના પાપને. પ્રિય–૪. હે પરમેશ્વર ! મહામહેશ્વર ! મુજ કરણી કરેા માને. પ્રિય–૫. દેવ દનુજ સહુ તમને નમતા, સદા અદલ ઈન્સાફને. પ્રિય–૬. પાર્શ્વનાથ પ્રભુ! પાર્શ્વ મણિવત્, આપે! અતુલિત લાભને. પ્રિય–૭. અજિત સૂરિના પ્રભુ પધારા, મુજમન કરવા સાકુને પ્રિય–૮.
(મુ॰ વિજાપુર, સ. ૧૯૮૩ શ્રાવણ શુદિ ૧૪ શુક્ર.) श्री पार्श्वप्रभु प्रार्थना.
દ્વારકાનાં વાસીરે-એ રાગ,
મેાક્ષનગરના વાસીરે, અજર અમર અવિનાશીરે; વ્હાલા વ્હારે આવજોરેજી. વ્હારે વ્હેલા આવાને દીન દયાળ, વ્હારે પાર્શ્વ કુપાળ ! દાસ તણી
આ
www.kobatirth.org
-
વ્હેલા આવેને વિનતી રે, અંત
For Private And Personal Use Only