________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
ભક્તિ, જાણું નહી આસક્તિ જાણું હૃદયમાં એવું, છે જી ઉદ્ધારનારા ! પ્રભુનેમિ-૪. લગની જે વાછડામાં, ગૌ માતની બિરાજે; એવી લગન સમર્પો, ભવાખ ભાગનારા ! પ્રભુનેમ–૫. કામી જનની જેવી,–પ્રીતિ છે કામિનીમાં એવી મધુરી પ્રીતિ, દેજે પ્રભુજી પ્યારા ! પ્રભુનેમિ-૬. અજિતાબ્ધિની અરજ છે, સ્વીકારવી ફરજ છે; વિનયે ભરી તરજ છે, એ પ્રેમ પાળનારા ! પ્રભુનેમિ-૭.
श्री पार्श्वजिन स्तवन.
રાગ કલ્યાણું. પ્રિયતમ પ્રભુ! નમિયે આપને, નિશદિન જપિએ તુજ જાપ-પ્રિય-એ ટેક. આપ સ્મરણ કરી હે કરૂણાળુ ! સમાવિયે સહુ તાપને. પ્રિય–૧. શિવ સુખ કારણુ ભવ ભય હારણ ! પ્રતિ દિન અધિક પ્રતાપને. પ્રિય–૨. દીન
www.kobatirth.org
For Private And Personal Use Only