________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
ચમના ભચ સહુ ત્રાસ્યારે, કાડીલા કુંથુનાથ ! ૨. કુથુર્જિન કામણગારા, મારા રૂદિયામાં રહેનારા; મને પ્રાથકી પણ પ્યારારે, કાડીલા કુંથુનાથ ? ૩. હું આપને શરણે આવ્યેા, ચિત્ત ચરણકમળમાં લાવ્યે; હું આપના દાસ કહાબ્યારે, કાડીલા કુંથુનાથ ! ૪. સુખ મિથ્યા છે આ જગનાં, સુખ સત્ય થ્રુ સેવનનાં; શરણાં સાચાં પ્રભુ પગનાં રે, કાડીલા કુંથુનાથ ! ૫. કથ્રુ કુંથુ ઉચ્ચરૂં છું, કુંથુનું ધ્યાન ધરૂં છું; કુથુ સ્નેહે સમરૂં છું રે, કાડીલા કુંથુનાથ ? ૬. સૂરિ અજિત પાય નમે છે, ચેતનના પથ ગમે છે; સહુ જગનાં કષ્ટ શમે છે રે, કાડીલા કુંથુનાથ! ૭.
www.kobatirth.org
For Private And Personal Use Only