________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
श्री मुनिसुव्रतजिन स्तुति. વસતતિલકા.
સ્વામી સુનિ સુવ્રત આપ અનાથ નાથ, આવી સદૈવ કરજો અમને સનાથ; આ વિશ્વમાં કંઇ નથી સુખકારી કાથ, આવીશ આપ પગલે ગૃહા નાથ હાથ. ૧. વ્હારે ધસે। સકળ તીર્થંકા પવિત્ર, મ્હારે નથી તમ સમે જન કેાઈ મિત્ર; લાગ્યા હુને જગત ભાવ તણ્ણા વિચિત્ર, મ્હારા ઉરે સ્થિર કર્યું. તવ રૂપ ચિત્ર. ૨. આવી અને મળ બધા મુજ દૂર કીધા,
છૂટા મીઠા વચનના પ્રભુ આજ પીધા; તેણે મ્હને અમૃતદાન મહાન દીધાં, વાણી તમારી વદને ધરા કાર્ય સીધ્યાં. ૩. દત્તાભિધા અમ થકી નવ દૂર થાતી, ભદ્રાસને વિલસતી જગમાં જણાતી;
www.kobatirth.org
For Private And Personal Use Only