________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
આશી. મહાગ ૨. ભય હારા ભાગ્યા ને જગી છે જ્યોતિ, અળગી કરી આધી વ્યાધી; નિત નિત નિરખું આનંદ પરખું, એક અખંડ અનાદિ. મહા. ૩. તાત સિદ્ધાર્થ છે સિદ્ધ પદારથ, જાપ અજપ અભ્યાસી; નિમેળ નાથનું સમરણ કરતાં, વૃત્તિ રહે નહી યાસી. મહાવ ૪. ત્રિશલા માતા વૃત્તિ અંતર કેરી, શૂન્ય શિખર પર ડેરા; નયન વગર મૃદુ દર્શન કરતાં, જાય જનમ કેરા ફેરા. મહા૫. શક્તિ નથી મુજ માંહી પ્રભુજી, અથવા નથી ભાવ ભક્તિ; એક શરણ આતમ પ્રભુ હારું, અંતર એ જ આસક્તિ. મહાઇ ૬. અજિત સૂરિ તણા નાથ અનુપમ, સૂર્ય શશીના પ્રકાશી; મંગળકારક છે મેહનજી? પ્રેમપદાર્થ પ્રકાશી. મહાઇ છે.
www.kobatirth.org
For Private And Personal Use Only