SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ર ) દિલમાં દયા આવે નહીં, કારુણ્ય નદી સૂકાઈ છે; ધર્મો ધતિંગ જણાય છે, કારણ ? અમલની કેફ છે. ૨ હિન્દુ અમારી જાત નહીં, હિન્દુ અમારે ધર્મ નહીં; અમ ધર્મ દેશ વિચિત્ર છે, કારણ? અમલની કેફ છે. ૩ ગંગા નદી પાવન નથી, યમુનાય પણ પાવન નથી; ગિરનાર ચઢ કઠિન છે, કારણ ? અમલની કેફ છે. ૪ દુનિયા બધીમાં પિલ છે, ધર્મે બધામાં પિલ છે; વહાલાં બધાંયે ઢેલ છે, કારણ ? અમલની કેફ છે. ૫ ફથી પડ્યાં. (૩૦) ગઝલ. મા અમારી મા નથી, –ને બાપ પણ બાપજ નથી; સંબધી સંબધી નથી, અધિકારી ઉચેથી પડ્યા. ૧ વહાલાં જને વહાલાં નથી, સારાં જ સારાં નથી, પરિજન બધાં પરિજન નથી, અધિકારી ઉંચેથી પડ્યા. ૨ પૈસા તણું અહીં કામ છે, પિસા તણું અહીં હામ છે, રૂશ્વત મધુરતર નામ છે, અધિકારી ઉંચેથી પડ્યા. ૩ કંઈ દેશની પરવા નથી, કંઈ ધર્મની પરવા નથી; સક્કર્મની પરવા નથી, અધિકારી ઉચેથી પડ્યા. ૪ કામે પગ જ મુકિત છે, પુત્ર પ્રિયા પરમેશ છે, બસ અન્ય અજિત બેલે નહીં, અધિકારી ઉચેથી પડ્યા. ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy