________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) અમ હૃદય કેરા નાદને, પ્રભુજી ! તમે પાવન કરે, કેવળ અહિંસા ધર્મને, સહુ સંતજન પાવન કરે, વિજયી થવું છે વિશ્વમાં, કેવળ અહિંસા ધર્મથી, પાવન થવું અમ સર્વને, ઉત્તમ અહિંસક કર્મથી.
(૪) એ ! બુદ્ધિસાગર સદગુરૂ, ફરી એક ફેરા આવજે, અમ દેશમાં ફરીવાર આવી, અલખ ધૂન જગાવજે; અમ દેશના સંતે બધા, ફરી દેશને પાવન કરે, અમ દેશના ભકત બધા, ભકિત તણું પાલન કરે.
(૫) અધ્યાત્મના અધિદેવના, અધિભૂતના તાપ હરે, સહુ પ્રાણમાં શુભ બુદ્ધિથી, નિજ હૃદયનાં પાપ હરે, તીર્થકરે આવે અને, અમ તીર્થને પાવન કરે, અમ દેશ વેષ નરેશ, આશ્રમ ભાવને પાવન કરે.
જાવીને. (૨) કવિઓ અને સતતણ, હૃદયે તમે વાસ કર્યો, પદકજ દેખી આપનાં, આત્મા વિમળ હાર કર્યો, હું આપને સંભારું ત્યાં, કરૂણાની દષ્ટિ રાખતાં, મનબુદ્ધિથી પરદેશના, ભાવે વિમળ વર્ષાવતાં.
( ૨ ).
કરૂણા તમારા હાથમાં, પ્રિયતા તમારા હાથમાં, ઘણીવાર આવે છે તમે, મુજમાં સ્વજન સંગાથમાં,
For Private And Personal Use Only