________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આમુખ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ રસમય કાવ્ય ગ્રન્થનું મેટર પ્રેસ માટે ગ્રન્થ રચાયાની સાથે જ તૈયાર કરવામાં આવ્યું હતું .
પુસ્તક પ્રેસમાં જવાની તૈયારીમાં હતું, એવામાં પરમગુરૂરાજશ્રી જિતસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને માંદગી શરૂ થઇ. એ જ માંદગીમાં એ જ મહાત્મા પુરૂષના સ્વર્ગવાસ થયા, એટલે આ કાવ્ય ગ્રંથ પ્રેસમાં જતાં વિલંબ થાય એ સ્વાભાવિકજ છે. મ્હારા પરમગુરૂરાજ શ્રી અજિતસાગરસૂરીશ્વરજીની આજ્ઞા અને પ્રેરણા મુજબ ‘ ગીત પ્રભાકર’ ‘ આનંદ પ્રેસમાં' છાપવા માટે આપેલ. આ કાવ્ય ગ્રન્થ છપાઇ ગયા છે. આ કાવ્યગ્રંથ રચાઈને તૈયાર થયા, તે અરસામાં જ રાજકેટના જૈન શીલાસાફર શ્રીયુત ગોકુલદાસ નાનજીભાઇ ગાંધી કે જેમણે દનગ્રંથા અને જૂદા જૂદા ધર્મોને તુલનાત્મક પ્રશંસનીય અભ્યાસ કરેલા છે અને જેમની પાસે જુના કાળના નમુનારૂપ અત્યંત ઉપયેગી અને ઘણા જ કીંમતી હસ્તલેખિત પુસ્તકને મ્હોટા સંગ્રહ છે, તેને આ જૂના પુસ્તક વેચવા અને કીંમત સમજવા સંબંધમાં રૂબરૂ વાચિત કરવા માટે માણસે મેાલાવવાથી—આવવાથી એમની પાસે આ · કાવ્ય ગ્રંથ 'રજી કરવામાં આવ્યા. એમણે પાતે જ આ કાવ્ય ગ્રંથ ' ની પ્રસ્તાવનારૂપ કે જે કહા તે રૂપ ‘ જૈન કવિ અજિતસાગરસૂરિ' મથાલા હેઠળ જીવનપરિચય અને સાહિત્યવિસ્તારનું સૂચન કરનારા ઉપયોગી લેખ લખી આપ્યા હતા. તે સબંધમાં અમે તેમને તેમજ ‘ કાવ્યપરિચય ’ લખનાર શ્રીયુત નાગકુમાર
*
For Private And Personal Use Only