________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૩
આ પુસ્તક્રમાં ઉપરના હિસાબ પ્રગટ થઇ શકયા નથી. મજકુર હિસાબ અમે હવે પછી પ્રગટ થનારાં પુસ્તકામાં સવિગત આપીશું. આ પુસ્તકા પ્રગટ કરવા માટે કાના કાના તરફથી શીશો રકમની મદદ મળી છે તેના હિસાબ રાખવામાં આવ્યા છે, તે હવે પછી પ્રગટ થશે તેવી મદદ આપનારા ભાગ્યશાળી આત્માઓએ ખાત્રી રાખવી. કાના કાના તર*થી શુ મદદ મળી અને શેમાં શેમાં શું ખર્ચ થયું. બાકી શું રહ્યું અને તે કયાં છે વગેરે હિસાબ સ્પષ્ટપણે પ્રગટ થશે. જે જે ભાગ્યશાબીએએ આ પવિત્ર કામા ઉદારતાભર્યો હાથ લંબાવ્યા છે. તે
સઘળાને અમે આ સ્થળે અંતઃરપૂર્વક આભાર માનીએ છીએ અને આ પવિત્ર કાર્યમાં હજુ પણ ચેાગ્ય સહાય આપ્યા કરશે તેવી આશા રાખીએ છીએ.
તા. ૧૦-૮-૩૨ }
પ્રાંતીજ
આ સ્થળે અમારે જણાવવું જોઇએ કે આ ગ્રંથના ઉપેદ્લાત તેમજ કવિ પરિચય વગેરે જૈન ફ્લેિસાફર શ્રી ગાકુલદાસ નાનજીભાઈ ગાંધી રાજકાટવાળા તેમજ આચાય શ્રીના શિષ્યરત્ન મુનિશ્રી હેમેંદ્રસાગરજીએ આચાય મહારાજની હૈયાતીમાં જ લખી આપેલ છે તેથી તેઓને પણ ખાસ કરીને ઉપકાર માનીએ છીએ. એમણે લીધેલી માનસિક મહેનત માટે એમને ધન્યવાદ પણ સાથે આપીએ છીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
>
આણુખ ” લખી આપેલ છે.
પ્રકાશક, શામળદાસ તુલજારામ રમેશચંદ્ર વિ.—મુંબઇ
૧ ભાઇ નમન' તરફથી ઉપાદ્ધાત લખાઇને આવવાથી મુનિશ્રી હેમેન્દ્ર સાગરજીએ છપાવવા માટે એજ પસદ કરેલ છે. મુનિશ્રીએ ઉપાદ્ધાતના મલે
For Private And Personal Use Only