SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ દેહરા. ઇશ્વર ભકિત ઉરમાં, પૂણ્ય ધામમાં વાસ; નિપુણ નીતિ ન્યાયમાં, જગમાં જમનાદાસ. ૧ ઉદારતા ઉરમાં ભરી, દયા દિલમાં ખાસ પરીક્ષક 'માનવતણા, જગમાં જમનાદાસ. ૨ પ્રેમ શૌર્ય રંગે રંગ્યા, પરે સહુની આશ, સિદ્ધાંતનું ધન કરે, જગમાં જમનાદાસ. ૩ પૂર્ણ પુરૂષ શ્રીકૃષ્ણને, અખંડ વિચાર્યો રાસ; અભ્યાસક એ રોગના, જગમાં જમનાદાસ. ૪ કુશલતા વ્યાપારમાં, નહિ કેઈને ત્રાસ જનના મન રંજન કરે, જગમાં જમનાદાસ. ૫ મૂળ વતન કચ્છ દેશમાં, મુંબઈ નગર નિવાસ; વ્યાપાર વિદેશ કર્યા, જગમાં જમનાદાસ. ૬ મેહ તજી આ લોકને, વસ્યા પ્રભુની પાસ; અમરનામ મૂકી ગયા, જગમાં જમનાદાસ. ૭. પ્રવચને શ્રવણે ધર્યા, બ્રાધ્યાનમાં ખાસ દાસ ગેલે એલખ્યા, જગમાં જમનાદાસ. ૮ તા. ૩૦-૭-૩૨ રાજકેટ લેટ ગેકુલદાસ નાનજીભાઈ ગાંધી For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy