________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
માનવાની શાંતિ માટે એક મંદિર બંધાવી આપ્યું. ઉનાળામાં અને ચામાસામાં તાપ અને વરસાદથી સ્મશાનભૂમિમાં લેાકેાને વેઠવી પડતી વેદના દૂર કરવા માટે એક છાપરા સહિતની એસરી કરાવી આપી. નાશકમાં પિતામહની યાદી જાળવવા માટે એક સગવડતાભર્યું. સેનેટરીયમ બંધાવ્યું, કે જે આજે એક મેટા આશિર્વાદરૂપ થઇ પડયુ છે.
એમણે પરદેશામાં વેપાર ખૂબ વધાર્યો અને ખેડયા હતા. આજે પણ ચીનમાં શેંગાહિ–શાંગાય-માં અને કામે તથા એસાકામાં—જાપાનમાં એમની સ્થાપેલી પેઢીઓ ચાલે છે. આ પેઢીઓ ‘ ગેાકુલાસ ડાસાની કુપની ' એ નામથી ઘણી જ વિખ્યાત થએલી છે. આ પેઢીઆ મારફત એમના વંશજો હિંદમાંથી ફ્ જથ્થાબંધ મેાકલાવે છે.
પરદેશગમન કરવાથી બુદ્ધિ અને વ્યવહારકુશળતા વધે છે. શેઠ શ્રી જમનાદાસના મેાટા ભાઇ વલ્લભદાસના ચારે પુત્રાએ તથા નાના ભાષ લક્ષ્મીદાસે કુટુંબ સહિત પરદેશાની મુસાફરી કરી છે. શેઠશ્રી જમનાદાસના પુત્રરત્ને-શેઠશ્રી પ્રાગજીભાઇ અને શેઠશ્રી પરમાનંદે પણ પરદેશની મુસાફરી કરેલી છે. આવી વિદેશની મુસાફરીથી જુદી જુદી જાતનાં માનવાના સમાગમમાં અવાય છે અને એમનામાં રહેલી સારી નઠારી રૂઢીએ જાણવામાં આવે છે.
શેઠશ્રી જમનાદાસ ગાકુલદાસ ડીસા જેમ ધામિકજીવન ગાળનાર હતા તેમજ અલ્પાંશે સમાજસુધારક પણ હતા. તેએ ધર્મને અંધ શ્રદ્દાથી જ માનતા નહિ પણ મુદ્ધિગમ્ય બનાવ્યા પછી જ ધને માનતા. એમને અભિપ્રાય એવા હતા કે સ ધ તરફ સમાનભાવ રાખવેા. જેમ જુદી જુદી નદીઓનાં જલ સમુદ્રમાં સમાય છે તેમજ સધળા ધર્મો છેવટે પરમાત્માને વિષે વિલયતા પામે છે. આ કારણથી તેઓશ્રી સવ ધમ ને સન્માનતા. એમનામાં જેમ વ્યવહારકુશળતા પારાવાર હતી તેમજ કૌટુંબિક લાગણી પણ અનહદ હતી. એથી આખુંએ કુટુંબ અવારનવાર એમની સલાહ પૂછતુ. તેએ શ્રી ડહાપણના
For Private And Personal Use Only