________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શેઠ જમનાદાસ ગોકુલદાસ ડોસા.
~*~
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવજાતને પેાતાનુ જીવન ઘડવા માટે મહાપુરૂષોના જીવન ચરિત્ર આરસી સમા છે. અનેક મહાપુરૂષો જન્મી, જીવી અને વિલીનતાને પ્રાપ્ત થયા છે. આવા સઘળા મહાપુરૂષોના જીવનચરિત્ર આલેખાયેલા નથી. જે મહાપુરૂષનું જીવનચરિત્ર સામાન્ય જનતાને વિશેષ કરીને ઉપચેાગી થઈ શકે તેવા મહાપુરૂષનું જ જીવન લખાય છે. આવાં જીવન ચરિત્ર વાંચી વિચારીને માનવજાત એને પોતાના જીવનમાં ઉતારે છે, અને બની શકે ત્યાં સુધી મહાપુરૂષની કાટીમાં મૂકાવા પ્રયત્ન કરે છે,
મકાનના એક માળ ઉપરથો બીજે માળે જવા માટે નિસરણીની જરૂર પડે છે, તેમ માનવજાતને ઉચ્ચાટીમાં પ્રવેશવા માટે કાપણુ આદર્શની આવશ્યકતા રહે છે. આવી આવશ્યકતાને જીવનચિરત્ર છે. જીવનચરિત્રે નિસરણી સમા ઉપકારક છે. મહાપુરૂષા જ્યારે વિશ્વમાં જીવંત વિચરતા હોય છે ત્યારે સધળી માનવજાત તેમના પરિચયના લાભ મેળવી શકતી નથી. મહાપુરૂષના લેપ થયા પછી એમના જીવનનું ધ્યેય પચાસ કે સે। વર્ષે આ પૃથ્વીપટ પરના માનવીની સ્મરણશકિતમાંથી ભુસાવા લાગે છે અને છેવટે ભૂલાઈ જાય છે. આવું ન બને તેટલા માટે મહાપુરૂષોના જીવનચિરત્રા લખી રાખવામાં આવે છે.
જ્યારથી માનવજાતે લેખનકળાના શાધ કર્યાં ત્યારથી અનેક મહાપુરૂષોના ચિત્રા લખાયા છે. જેમ મહાપુરૂષોનાં નામે અમર હોય છે તેમજ એમનો જીવનકથાએ પણ અમર રહે છે.
આજે જે મહાપુરૂષની જીવનરેખા આલેખાય છે તે મહાપુરૂષ તે ૬ શેઠ શ્રી જમનાદાસ ગોકુલદાસ ડીસા. ’'
For Private And Personal Use Only