________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૭૬ )
અખંડ અજરપદ આત્માનું જાણીચે,
પ્રભુનું સુખ શુદ્ધ પામીયેરે. સત્સંગ૰
સૂરિ મુનિ સંત ઋષિ એમ ઊચરે છે, સત્સંગ સાધન સાચુ રે; જૂઠડા,
ચારે જગતનાં સખંધ
કાયાનું સગપણુ કાચુ ૨. સત્સંગ૦ ચાલેાને સજની આપણા હૃદયની,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાત ગુરૂદેવને દાખીયે રે; અજિતસાગરસૂરિ એવુ રે ઉચ્ચર્યા, હૃદયામાં વિશ્વદેવ રાખીચે રે. સત્સંગ૦
નવી. (૪૨૦)
અલખેલીરે આંખે માત–એ રાગ.
એવું એવું પ્રભુનુ ધામ, દન કરવાનું; પ્યારૂ પ્યારૂં' પ્રભુનું નામ,
ભવ દુઃખ ખાવાનું. ટેક. ચક્ર સૂતુ તેજ તપે નહી,
તાપણુ પૂર્ણ પ્રકાશરે; અગ્નિ એને ખાળી શકે નહી,
નિત્ય આનંદ હુલાસ. દન ૧
સત્ ચિત્ આનદરૂપ મજાનું,
નયને નવ ખાચરે; અનુભવરૂપ પેાતાનું પાતે,
પેપતાથી
સમાય.
For Private And Personal Use Only
દન૦ ૨