________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૨) પરદેશી ઔષધ પર પૂરણ પ્રેમ છે;
પરદેશી કાપડ પર એમ જ થાર જે. જેઈ જતી૪ પરદેશી પુસ્તક તે પ્રિયતમ થઈ પડયાં;
પરદેશી ભાષાને એમ ઉરચાર જે; પરદેશીનું નામ સુણી ઝબકી ઉઠે;
એકી ભાણે જમતા એકાકાર જે. જોઈ જતી. ૫ દયાધમ તે દીલડાથી ચાલી ગયે;
આજત થયા છે હિન્દતણા એ હાલ જે; પરમેશ્વર શુભ બુદ્ધિ અમને આપજે; દીનબધુ છે આપજ એક દયાળ જે. જેઈ જતી૬
૪િમહિના. (૪૪)
એથી રામ નામ સંભાર–એ રાગ તમે નજર કરે હે નાથ, દુઃખ છે દેશે હવે હેતે ઝાલે હાથ, રક્ષક વેશે, તમે દીનબધુ દાતાર. એ ટેક. ખૂબ ખીલ્યો છે કળજુગ કંડે, જે અષાઢ મેર; શાહુકાર તે શૂળી ચઢે છે, ચેન કરે છે ચોર, આજ વિશેષે, તમે નજર હવે હેતે તમે દીનબધુ દાતાર. ૧ પત રાખેને પાતળીયા, શરણ તણા સુખકાર; પાપ વધે છે પુષ્કળ હવડાં, અનંત ધરી આકાર; દિવ્ય પ્રદેશ, તમે નજર હવે હેતે તમે દીનબધુ દાતાર. ૨ પતિવ્રતાના ધર્મ હતા તે, નિશ્ચય પામ્યા નાશ; ઠાઠ વધ્યા છે ઠકરાણુના, કરે ઘણા કંકાસ, કામણું કે, તમે નજર હવે હેતે તમે દીનબધું દાતાર. ૩
For Private And Personal Use Only