SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧) નિરંકર વપ. (૨૮૨) નાથ કૈસે ગજકે બંધ છોડા–એ રાગ. જીવનજીને ચર્મ ચક્ષુ કેમ જોશે ? ભાજન ? ના રહે જડને ભસે. જીવન—ટેક. નહીં મળે કાતિ કે નહીં મળે માગશરે, નહીં મળે માઘ કે પિષે; ક્યાં નહીં સૂરજ ચંદ્ર કે તારા, જોષ જોષીડા શું જોશે. આ૦ ૧ પત્થર તે નહીં પાણીય તે નહીં. કે એ તે ખીંચાય કે, જાણ્યા વિના એ નાથ નિરંજન, ખરી મૂડી જીવ ખેશે. જી ૨ ઝાડ નહીં પ્રભુ પહાડ નહીં પ્રભુ, પંથ વાંક કયાં સિદ્ધો છે? નયન અગેચર અલબેલે એમ, અનુભવી પુરૂષે કીધું છેજી. ૩ જડ ચક્ષુ એતો જડની બનેલી, જડતા ભરેલી છે દેશે; જડથી ચેતનને નિરખવા જશે, તે જન અંતમાં રેસે. જી ૪ કીધું કરે ભલે પ્રેમ કરીને, સર્વત્ર વ્યાપી રહ્યો છે, અજિત અગોચર ભેદ નથી ત્યાં, અનુભવ ગમ્ય કહ્યો છે. જી. ૫ આમ માનુ (૨૪) બલિહારી રસિયાની ધુન. પ્રાણના પ્રાણ પૂરણ પ્યારા, મુજ નાથ હો ? નેણાંના તારણ અવસરિયે. વાલા આવ છ. ટેક. આષાઢ આ હાલા આકાશ ઘેર; વિરહીને લાગે છે દુઃખદાઇ, નિર્મળ નાથ હે ? ૧ અંતરમાં બીજાં વાદળ આવ્યાં છે મોહનાં રે; આતમ સૂરજ દીધો છાઈ, નિર્મળ નાથ હૈ ? ૨ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy