________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૯) માવ્યા . (રૂપર)
ગજલ.
વિણું ધર્યાને હાથમાં, બહુ દિવસ આજ થયા હતા;
જ્યારે સૂનું સંગીત પડ્યું, ગાયક બની આવ્યા હમે. ૧ સુજ રસ ભરેલાં કાવ્યને, પરિત્યાગ બહુ દિનથી થયે;
એ કાવ્યરસ ફેલાવવા, કવિરાજ થઈ આવ્યા હૂમે. ૨ રાત્રી અમાસ તણું હતી, અંધાર વ્યાપ્ત થયું હતું,
એ અંધકાર વિભેદવા, રવિ તિ થઈ આવ્યા હેમે. ૩ ચાચક સ્વરૂપ જ્યારે હવે, ને દ્રવ્ય પણ પાસે નહીં;
દારિદ્ર છાઈ રહ્યું હતું, ત્યાં ભેજ થઈ આવ્યા ત્વમે. ૪ મુજ લગ્ન કેરે માંડવે, પિયુ ને પ્રિયા જુદા હતાં
ત્યાં દ્રત પડદા ટાળવા, પ્રભુ ! ગોર થઈ આવ્યા હેમે. ૫
शाने दिसो हसता हमे. (३५३)
ગજલ. સંકેતની પળ વહી ગઈ, વળી વયદે ચાલ્યા ગયે;
હારૂં હૃદય મૂંઝાય છે, શાને દિસો હસતા હમે. ૧
૧ શુદ્ધ ક્રિયા અને શુદ્ધ જ્ઞાનસંપન્ન આત્માએ જ જગતના આત્માઓને સ્વસ્વરૂપની ઝાંખી કરાવી આત્માનંદ આપે છે. શ્રોતા અને વક્તા આત્મા જ છે.
૨ રસ આત્માને જ માનવામાં આવ્યો છે. માનવ અવતારે પ્રભુ મળે એ સંકેત છે. અને મનુષ્ય દેહ એ રસને પ્રાપ્ત કરવાનું સ્થાન છે.
For Private And Personal Use Only