________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૨૭ )
મારી. (રૂ૫૦)
ગદ્ય.
કુમારી કન્યા ઘેર હતી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારે-કાઇક મધુરા મેમાન ઘેર આવ્યા.
જૂના સમય, જરૂર જેટલેા સંગ્રહ. તેમાં પણ; માતા-પિતા ઘેર નહીં. ખીજું બધુ હતું પણ; ચાખા ડાંગરમાં જ હતા. તે પવિત્ર કુમારી; ડાંગર ખાંડવા લાગી.
હાથનાં કે—ત્રણ કંકણું, ખખડવા લાગ્યાં. તેમાંથી એક ઉતાર્યું, ખખડાટ ના મટયે;
ખીજું ઉતાર્યું,
ખખડાટ ના મટચે; એક જ અવશેષ થતાં– શબ્દ અધ થયા. एकाकी भने यतचित्तात्मा
એ મધુર જીવનની લ્હાણું.
For Private And Personal Use Only