________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) તમારું gવ ૩પહાથ. (૨૪)
ગઇ. તમારા પડદાને રીવાજ,
હને પ્રસન્ન નથી. તમારે નાખેલે (માયારૂપ) પડદો,
તહે જ ઉઠાવી લે. હું મુંઝાઉં છું,
સૃષ્ટિનાં સિન્દર્ય અને માધુર્યનું દર્શન થયું નહીં,
આ તે જીવનની એક, નાદાન દશા છે.
તમ્હારા ઘણા લોકો વળી,
સ્વામિન્ ! સ્વામિન્ !! તે, પડદે હેંજ નાખે છે.
આ એક તસ્વારી અને,
મ્હારી મહટી તકરાર છે.
ગમે તેમ છે. પણ મધુર મિલનનું એક આ
વિદ્ધ છે. તહે હઠાવે હું હઠાવીશ તે,
ત્યાં તહારૂં એક ઉપહાસ્ય છે.
For Private And Personal Use Only