________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૯) સત્ય સંવેરા. (૩૨)
રાગ કેલયાના પદને. સુણે એક વિનંતી સારી રે, હીન્દુ કેરા ધર્મ આચારી; ટેક મેટર એક મંગાવી છે હેટી, ધમ ધમ કરતી ધાય; વ્યાયામ વિના ધર્મના ધારક, ખાસ બગાસાં ખાય. સુણે- ૧ ઘેડાગાડી માંહી ગટપટ પાકી, વાડીમાં વળગ્યું છે હાલ; લાઈ માંહી તે લટપટ લાગી, ખટપટને વચ્ચે ખ્યાલ, સુણ૦ ૨ પઠન પાઠન પાછળ મેલ્યાં, જપતપ ઉડયાં આકાશ; ધર્મના ઉપદેશને દીધા ધક્કા, વિસર્યો પ્રભુને વિશ્વાસ. સુણો૩ હિન્દુ ધર્મ કેરી ઉન્નતિ માટે, હાલાજી?નવ કરે વાર; દિન દિન વટલી અન્ય ધરમમાં, ઉછળે છે હીન્દુ અપાર. સુણ૦૪ બાળ લગ્ન કરી બંધી કરાવને, વધારે વિદ્યાભ્યાસ, દેશવટે ઘે દુષ્ટ વ્યસનને, પંડિતને રાખે પાસ. સુણ૦ ૫ દેશની દલત જાય તણાઈ, ફેશનને વચ્ચે ફેંદ; સાત્વિકભાવને કરજે વધારે, ઉપજે પ્રભુને આનંદ. સુણ૦ ૬ ગીતા કેરું તમે જ્ઞાન તપાસે, અર્જુનને કહી વાત; ધર્મ અને દેશ ડુબવા લાગે, શેલે ત્યારે સિંહનાદ. સુણે ૭ દારૂના પીઠાં બંધ કરાવે, બહુબહુ આપીને બોધ, સઘળેથી માંસ આહાર સંહારે, કાપે કપટ અને ક્રોધ. સુણે ૮ રાજાને બધે પ્રજાને પ્રાધે, હીન્દમાં આપે ઉપદેશ; અજિતસાગર આપને વિનવે, સુખકારી આ છે સંદેશ. સુણે ૯
For Private And Personal Use Only