________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
33
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગરદ્વિજફૂલદ્વિપ, શ્રી સ્થૂલિભદ્ર નમે, શ્રી સ ́ભૂતિવિજય. ગુરૂ, પુરવ ધરૂજી; વ્રત લીધાં તસુ પાસ, શ્રી સ્થૂલિભદ્ર નમા, વયુગ વસુચંદ્ર વત્સરે, પાડલીપુરેજી.
સંવત ૧૯૦૧ માં જૈન કવિ પંડિત શ્રીવીરવિજયજી મહારાજે રચેલી કવિતાને નમુંને!——
ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગરને પાવન કીધ; અહાંતેર વરસનુ આઉખું રે, દિવાળીએ શિવપદ લીધે રે. અનુરૂલઘુઅવગાહનારે, કીધા સાદિ અનંત નિવાસ; મેહરાય મદ્ય મૂળશું રે, તન મન સુખને હાય નાશ રે. અખય ખજાને નાથના રે, મેં દીઠે ગુરૂ ઉપદેશ; લાલચ લાગી સાહિમારે, નવિ ભજીએ કુમતિના વેશ રે. મ્હોટાના જે આશરે રે, તેથી પમીએ લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ. ઓગણીશ એકે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વા; મેં શુષ્ણેા લાયક વિશ્વનાયક, વર્ધમાન જીનેશ્વરા, સવેગરંગ તરંગ ઝીલે, જસવિજય સમતાધરા; શુભવિજય પંડિત ચરણુસેવક, વીરવિજય જકરશે.
સંવત ૧૯૧૬ ની સાલમાં જૈન વિ મુનિમયાચદજીએ રચેલી કવિતામાંથી
શીયલ પ્રભાવે મંગળમાળા સપજે, શીયળે શેઠ માહેદ્ર સુરલાકે ઉપજે. એકાવતારી જન્મ. જરા દુ:ખ ભય નહિ, મુનિમયાચદ વાણીએ ઇશુ પરે કહી.
For Private And Personal Use Only