SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૨) વત્તિયુગના વાવે. (૩૦૭) ઘાંચી લોકો કરે કવિતા, કળજુગના કવિરાજ જુએ ? મોચી લેકે કથે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ૧ નિશાળ કેરા માસ્તર લેકે, કળજુગના કવિરાજ જુઓ ? કવિતા કેરી પાડે પોકે, કળજુગના કવિરાજ જુઓ ? ૨ માત્રા મેળ મળે નહીં માંહી, કળજુગના કવિરાજ જુઓ ? વર્ણ મેળ સમજાય ન કયાંઈ કળજુગના કવિરાજ જુએ ? ૩ ઝમક બરીના પગમાં પિઠી, કળજુગના કવિરાજ જુઓ ? યમક નાખી દીધી છે હેઠી, કળજુગના કવિરાજ જુઓ ? ૪ રસ પેઠે જઈ ઔષધિઓમાં, કળજુગના કવિરાજ જુઓ ? અલંકાર પણ અબળાઓમાં, કળજુગના કવિરાજ જુએ ? " પીંગળ માટે મંગળ કીધું, કળજુગના કવિરાજ જુઓ ? ગઢવી લકે ડીંગળ લીધું, કળજુગના કવિરાજ જુઓ ? ૬ પ્રાસ બદલને ત્રાસ થયે છે, કળજુગના કવિરાજ જુઓ ? અનુપ્રાસને નાશ થયે છે, કળજુગના કવિરાજ જુઓ ? છ છંદ બધાયે મંદ થયા છે, કળજુગના કવિરાજ જુએ ? કવિના ફેગટ ફંદ થયા છે, કળજુગના કવિરાજ જુએ ? ૮ પૂર્વે કવિતા હતી ફાંકડી, કળજુગના કવિરાજ જુઓ ? હાલ બિચારી બની રાંકડી, કળજુગના કવિરાજ જુઓ ? ૯ અમલદાર પણ કરે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? જદાર પણ લખે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ૧૦ દુકાનવાળા કથે કવિતા, કળજુગના કવિરાજ જુએ ? હોટલવાળા રચે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ૧૧ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy