SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૫ ) તમાવુ પ્રચાર-(૦૨) ધીરાની કાપીનેા–રાગ. જગમાંહી જામ્યું છે ૐ, તમાકૂનુ જોર ઘણું; સહુ સંસારમાં વ્યાપી છે રે, ભાવ સહિતે સત્ય ભણું-ટેક. આળ પીચે છે વૃદ્ધ પીયે છે, બીડીના જ આધાર; દેવાલયમાં પેઢી દીઠી, શે। કરિયે ઉપચાર; અહુ ઉપદેશા કરતાં રે, ખર નાખ્યું કીધું આપણુ. જગ૦ ૧ તમારૂં રાજાના ત્યાંહી, શેઠ સહિત શાહુકાર; સ્ટેશન ઉપર જેને જોયે, નિકળે ધુમ્ર અપાર; નેાકર ચાકર પીયે રે, જોર ઘણુંખરૂં તણું. જગ૦ ૨ પૂરાણી ખાતેથી ખાતા, ચલમ ખમાજી ચ્હાય; પટેલ હાકા પી હરખાતા, એના સદ્ગુણ ગાય; પાણી રૂધિરનુ` કરતા રે, તાપ ઉપર જેવું તાપણુ, જગ૦ ૩ કાઇક પીતા કાઇક ખાતા, કાઇક લેતા વાસ; જે નર એની નિંદા કરશે, જાશે સત્યાનાશ; બાળક એવુ બેલે રે, ખસના ઉપર જેવું ખણ્યું. જગ૦ ૪ એથી ક્ષયનુ જોર વધે છે, ઉધરસ થાય અપાર; ખૂ ખૂ કરતા બીડીવાળા, શરીરને સહાર; તંબાકૂને ત્યાગા રે, ઉગે પુણ્ય તણું વાવણુ. જગ૦ ૫ બ્રાહ્મણ સઘળા ત્યાગેા બીડી, તો જૈન તતખેવ; પારસિયા પણ પ્રેમે ત્યાગે, દયા રાખશે દેવ; સર્વ સતા ઉચ્ચરે છે રે, કરજો અંગે શુદ્ધ અણું. જગ૦ ૬ ૧ તદ્દન મૂખ. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy