________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૪) ડાહ્યા રૂપાળા દીકરા, પુત્રી તણે પરવાર છે; સાથે ન આવે કઈ પણ, પ્રભુ નામને આધાર છે. સાર. ૫ ઘેડા મળ્યા ગા મળી, નકર અનંત અપાર છે; આત્મા જશે પણ એકલે, પ્રભુ નામનો આધાર છે. સાર. ૬ સાધન તણે સરદાર છે, પ્રભુ નામને ઉચ્ચાર છે; ભજ અજિત તું ભગવાનને, ખરે નામનો આધાર છે. સાર. ૭
અવરોજિત વસ્તુ (ર૦)
ગજલ-સોહિની. વૈિશાખમાં જળવાહિની, પાણી વિના ખાલી થઈ ( હેમંતની ઠંધ બધી, ગરમી થકી ખાલી થઈ. ગિરિ ઉપરથી પડનાર,-જળની ધાર પણ ખાલી થઈ;
મુજ હૃદયમાં વ્યવહારની, ખટપટ બધી ખાલી થઈ. આવ્યા દિવસ આ તણા, ઘન પંકિત સહુ ખાલી થઈ;
ધમ ધમ ધમક આકાશની હતી તેય પણ ખાલી થઈ. જલાશની મલિનતા, પણ શરદમાં ખાલી થઈ,
મુજ હૃદયમાં મુજ ચિત્તની, ચટપટ હવે ખાલી થઈ. હેમંતમાં જળ ધોધની, બધી ધાસ્તિઓ ખાલી થઈ,
ગરમી તણી પણ તીવ્રતાની, અસ્તિઓ ખાલી થઈ. ઠંવતણા ઠિક ઠાઠની સહુ, નાસ્તિઓ ખાલી થઈ
મુજ હૃદય કેરી અટપટી, બધી ઘાંટિએ ખાલી થઈ. મનની બધી વ્યામોહતા, આજે હવે ખાલી થઈ;
બેટી હતી શેકાતા, ક્ષણવારમાં ખાલી થઈ, ચિંતા સ્વરૂપી ચિત્તની, પ્યાલી અજિત ખાલી થઈ, - બેટા ખલકની ખટક સહુ, મૃદુ હૃદયથી ખાલી થઈ.
For Private And Personal Use Only