________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૨ ) સત્ય તત્ત્વ. (૨૭)
જૂઠું જૂઠું જીવન ખરૂં જાણમાં રે–એ રાગ. સાચે સાચે અંતે તે, સરજનહાર છે રે. (૨)–એ ટેક. ખેલ જગતના સર્વે બેટા, મહીપતિ મહટા તેપણ બેટા અંતે પડશે તેટા, સર્વ જનાર છે રે. સા . ૧ રૂપવતી ચતુરાઓ ચાલી, દેતી જે સખીને તાલી; જાવું હાથે ખાલી, કેલ કરાર છે રે.
સા . ૨ ઉત્તમ અ સાથ ન આવે, લક્ષ અરે ! તેમાં શું ! લાવે; જમડા તે ઝડપાવે, એ સંસાર છે રે. સા . ૩ કમળ તુજને લાગે કાયા, મીઠી લાગી જગની માયા; ધરા તજીને ધાયા, સહુ શાહુકાર છે રે. સા. ૪ ભેગી લેકો ભેગ તજે છે, રોગી લોકો રેગ તજે છે; પણ તું તે સમજે છે, સઘળે સાર છે રે. સા. ૫ ત્યારે માલીક હે નવ જે, અંત વિષે તે અતિશય રે; મનખા ફ્રગટ છે, શઠ સરદાર છે રે. સા . ૬ અજિત ઈશ્વર કરી લે પ્યારે, સમય મળે છે સુખ કરનાર; dજ બરાબર હારે, તારણહાર છે રે. સા . ૭
ગમું ધારા-( ૨૮૮ )
ભજન કરી લે ભજન કરી લે–એ રાગ. ધારજે જીવ ધારજે, પ્રભુ ધ્યાન દિલમાં ધારજે; બહુ વાર થઈ છે ભટકતાં, હારૂં નાવ પાર ઉતારજે. ધારજે. ૧
For Private And Personal Use Only