SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬). રોમાંચ આજે થાય છે, ઉઠે ભેટવા મન થાય છે; વિધિએ દીધી નહીં પાંખ ત્યાં,નિર્મળ જીવન તલસ્યા કરે. ૪ જૂદાઈ સહી જાતી નથી, જોબન દુઃખદ તલસ્યા કરે; અદ્વૈત ભાવે ભેટવા, તન મન અજિત તલસ્યા કરે. ૫ મનની મોરી. (ર૭૮) ગજલ વાગી મધુરી મોરલી, મંજુલ નયન વિવલ થયાં, કાયા રૂપી જુમના તટે, પ્રભુ ભેટવા ચંચળ થયાં ૧ ગાયે બધી વિહ્વળ કરી, ઉભી રહીને સાંભળે; ચંચળ સ્વભાવે મૃગ બધાં, પ્રભુનિરખવા ચંચળ થયાં. ૨ કમળે બધાં ચંચળ થયાં, ભ્રમરા બધા ચંચળ થયા; તનની તજી છે શુદ્ધિને, પક્ષી બધાં વિહવળ થયાં. ૩ એ બંસી કેરા નાદમાં, સુરલેક પણ વિહવળ થયા; અનહદ અનુપમ મેરલી, બ્રહ્માંડ સહુ વિહ્વળ થયાં. ૪ તનની ખબર રહેતી નથી, મનની ખબર રહેતી નથી; જીવન મધુર અજિતાબ્ધિનાં, એ બંસીમાં તન્મય થયાં. ૫ પોપટ ( ૨૭૨) ગજલ. પોપટ ? તહારી વાણુમાં, કેવાં મધુર અમૃત ભર્યા; પપટ? સહારા રૂપમાં, કેવા પ્રબળ જાહ્ન ભર્યા. ૧ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy