SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૬) હું શ્રીનાથ ? દયાળુ ? આપ ? મુજને, ભિક્ષા દયા આપો; ને આ આપતણા સુપુત્ર જનનાં, પાપા બધાં કાપો; જે રીતે મુજ ચિત્ત નિશ્ચળ બને, એવી સ્થિતિ સ્થાપો; મ્હારા સશરીરના અવયવે, વ્હાલા ? હવે વ્યાપજો. ૫ વસ આવ્યો. ( ૨૪૨) ગજલ. ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયે નયના ઉપર; ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયેા વના ઉપર. ૧ ભગવાનના કસથી કરવાં, કસ આવિયા વર્ચના ઉપર; ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયા ભ્રમા ઉપર. ૨ ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયા હસ્તા ઉપર; ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયા કર્યાં ઉપર. ૩ ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયે જીવન ઉપર; ભગવાનના કસથી કસ્યાં, કસ આવિચે મુજ તન ઉપર. ૪ ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયા ચેતન ઉપર; ભગવાનના કસથી કસ્યાં, આવ્યે અજિત કસ મન ઉપર. ૫ પ્રીતે મરેલા આવનો. ( ૨૪૩) ગજલ. ભગવાન મ્હારા હૃદયમાં, શાંતિ મધૂરી આપજો; ભગવાન મ્હારા નયનમાં, શાંતિ મધૂરી આપજો. ૧ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy