________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧
થઈ મલવાન
મની વિદ્વાન્
અમર નામ હું થઇ જાઉં. ( ગી. પ્ર. પૃ. ૧૦૪)
X
રાજમહેલ રોડ~વારા
તા. ૧૭–૮–૩૨.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારા દેશના માટે, અમારૂં આ જીવન ધન છે; અમારા દેશના માટે, અમારા પ્રાણુ અણુ છે. ” ( ગી. પ્ર. પૃ. ૧૭૪ )
×
કવિ અજિતસાગરસૂરિજીનાં કાવ્યેામાં આમ વસ્તુ અને ભાવ વૈવિધ્ય હેવા છતાં તેમના કાવ્યાના મુખ્ય રસ શૃગાર છે એમ હરકેાઇ જોઇ શકશે. તેમની પ્રભુભકિત પ્રેમલક્ષણા છે અને તેથી જ ગુજર સાહિત્યના • રસકવિ ' એની કાટિમાં તેમનુ નામ ચિરંજીવી થાય તે તે તદ્દન સ્થાને જ છે.
For Private And Personal Use Only
નાગકુમાર માતી. ખી. એ. એલએલ. ખી.