________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
ખળખળ નિનાદ કરી વહેતા ઝરણા સમી તેમની કવિતા કર્ણપ્રિય અને મનેાહારી છે. ગુલાબી ગેારીના કંઠે સમા તેમાં સુકેામળતા છે. ભાષા પશુ સાદી, સરળ, શુદ્ધ અને ભાવાને અનુરૂપ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ અજિતસાગર ક્ત એક રસિક કવિ કે સમાજ સુધારક જ નથી. તેઓ દેશભકત પણ છે. વર્તમાન સમયના પડધાને તે અવગણી શકયા નથી. દેશની ઉન્નતિમાં જ સમાજ કે ધર્મની ઉન્નતિ શક્ય છે એ સત્યમાં તેએ માનનારા છે. પરદેશીઓને હાથે દેશ ધવાયે છે એ તે જોઇ શકયા છે. હિંદની ક ંગાલીયત તેઓને સાલે છે; છતાં તેની ઉપર તેઓના પ્રેમ સતત ઉભરાય છે.
“ રસવતી હા કે નિરસ હા, ગાંડી અગર કે ઘેલી હા; ભાળી અજિત ભારતધરા, અમને સત્તા છે કામની. ( ગી. પ્ર. પૃ. ૧૦૮ )
X
*
X
X
અમેને ઘટમાં એનું ધ્યાન, અમારે સ્વદેશ હિ ંદુસ્થાન. ( ગી. પ્ર. પૃ. ૧૭૩ )
X
પાવન જનની પાવન ભૂમિ, પાવન નદીનાં નીર; કર્મચાગીની ક ભૂમિ છે, ગાન કરૂં ગભીર. એ દેવીની સેવા માટે, અણુ મુજ તન પ્રાણ; અજિતસૂરિ કર જોડી આપે, માતૃભૂમિને માન.
*
X
×
મ્હારે દેશ
મ્હારા વેશ
પેાતાની ભાષા સુખ લાવુ
For Private And Personal Use Only
×