________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૩) એ દુઃખ તે ના દુઃખ પણ, ચિતન્ય અક્ષર આપણે. લઢતાં લઢત સત્યે તણી, અજિતાબ્ધિ દ્ધાઓ બને. ૧૦
શૂન્ય છે. (ઉપર)
ગજલ હિની. કામી જનેના કારણે, સઘળી દિશાએ શૂન્ય છે.
લેભી જનેના કારણે, સઘળી દિશાઓ શૂન્ય છે. ૧ ક્રોધી જનોના કારણે, સઘળી દિશાઓ શૂન્ય છે,
હારી સુરત સાધ્યા પછી, બીજી દિશાઓ શૂન્ય છે. ૨ મૂર્ખ જને પણ બેલતા, હારી દિશાઓ શૂન્ય છે;
આશક જને પણ બેલતા, હારી દિશાઓ શૂન્ય છે. ૩ વ્યભિચારી લેકે બેલતા, હારી દિશાએ શૂન્ય છે;
માશુક બિચારી બોલતી, હારી દિશાએ શુન્ય છે. ૪ દરબારી લેક બોલતા, હારી દિશાઓ શૂન્ય છે,
ઘરબારી લેકે બેલતા, હારી દિશાઓ શૂન્ય છે. ૫ હસનાર જન હાંસી કરે, હારી દિશાઓ શૂન્ય છે;
કવિજન બધાએ બેલતા, હારી દિશાઓ શૂન્ય છે. ૬ સાચેજ સાચી વાત છે, હારી દિશાઓ શૂન્ય છે,
લ્હારા વિના હારે બધી, આજે દિશાઓ શૂન્ય છે. ૭ બીજે નજર કરતો નથી, બીજું નજર આવે નહી,
બીજે નજર મુજ નાખતાં. બીજું નજર ભાવે નહી. ૮ મુજ શૂન્યમાંહી આંક છે, મુજ એકડામાં શૂન્ય છે;
આનંદઘનના દેશમાં, બીજા પ્રદેશે શૂન્ય છે. ૯
For Private And Personal Use Only