________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૦ ) અંતર વિષે આરામ છે, તે પુરૂષ અંતતિ છે; અજીતાબ્ધિ જગમાં તે નરે, બ્રહ્મરૂપમાં ઓતપ્રેત છે. ૧૦
પ્રમુHRU-(38)
ગજલ-સોહિની હરતા રહે ફરતા રહો, સમરણ સદા કરતા રહો;
ખાતા રહો પીતા રહે, સમરણ સદા કરતા રહે. ૧ વ્યાપાર પણ કરતા રહે, સમરણ સદા કરતા રહે;
વ્યવહાર કેરાં કાજમાં, સમરણ સદા કરતા રહે. ૨ આવ્યા કરે ચાલ્યા કરે; સમરણ સદા કરતા રહે ?
આજે અને કાલે સદા, સમરણ મધુર કરતા રહે. ૩ ઉદ્યાનમાં વૈરાનમાં, સમરણ સદા કરતા રહે; '
ઘરમાં અગર કે નગરમાં, સમરણ સદા કરતા રહે. ૪ પૃથ્વી ઉપર,કે ઘર ઉપર, સમરણ સદા કરતા રહે;
બ્રાહ્મણ અગર હે રાજવી, સમરણ સદા કરતા રહે. ૫ ઇસ્લામ કે હિન્દુ હજ, સમરણ સદા કરતા રહે;
જરાતિ કે બ્રીતિ હજો, સમરણ સદા કરતા રહે. ૬ ૌદ્ધો હજે જેનો હજો, સમરણ સદા કરતા રહે;
નારી હશે કે નર હજ, સમરણ સદા કરતા રહો. ૭ સ્વામી હજે સેવક હજે, સમરણ સદા કરતા રહે;
બને હજે એકજ હજો, સમરણ સદા કરતા રહે. ૮ સમરણ સમેવડ ધર્મ નહિ, સમરણ સમુંવડ કમ નહી,
સંસાર કેરું તત્વ છે, સમરણ સમું વડ સત્ત્વ નહીં. હું
For Private And Personal Use Only