________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૧) સમજ્યા સમી આ પ્યારી છે, સમજ જનેને પ્રાર્થના
સમજ્યા સમી સરદારી છે, સમજૂ જનેને પ્રાર્થના. ૪ સમજ્યા સમે ઉદ્યાન છે, સમજૂ જનેને પ્રાર્થના
સમજ્યા સમે અભિમાન છે, સમજુ જનને પ્રાર્થના. ૫ સમજ્યા સમાં આ માન છે, સમજૂ જનેને પ્રાર્થના
સમજ્યા સમાં વેરાન છે, સમજૂ જનને પ્રાર્થના. ૬ સમજ્યા સમે આ નેહ છે, સમજૂ જનેને પ્રાર્થના
સમજ્યા સમે આ દેહ છે, સમજૂ જનને પ્રાર્થના. ૭ સમજ્યા સમે આ ભાવ છે, સમજૂ જનેને પ્રાર્થના
સમજ્યા સમે આ લ્હાવ છે, સમજૂ જનેને પ્રાર્થના. ૮ સમજ્યા સમું આ નાટય છે, સમજૂ જનેને પ્રાર્થના
સમજ્યા સમા આ પાઠ છે, સમજુ જનને પ્રાર્થના. ૯ સમજ્યા સમે આ પાટ છે, સમજૂ જનેને પ્રાર્થના
સમજ્યા સમે આ ઠાઠ છે, સમજૂ જનેને પ્રાર્થના. ૧૦ આકાશની છે વીજળી, સમજૂ જનેને પ્રાર્થના
આવી અને પાછી વળી, સમજુ જનેને પ્રાર્થના. ૧૧ એ હાથમાં આવે નહી, સમજૂ જનેને પ્રાર્થના અક્ષય સુફળ લાવે નહી, અજિતાબ્ધિ જનને પ્રાર્થના. ૧૨
હાઇ વગરે શુદ્ધિને. (૧૨)
ગજલ સહિની. દારૂ બગાડે બુદ્ધિને, સંસારમાં શોધી જુઓ; દારૂ બગાડે શુદ્ધિને, સંસારમાં શોધી જુઓ.
૧
For Private And Personal Use Only