________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) . ચહાનાર બીજાનું બુરું, અંતે નરકને પામશે,
હરનાર ધન જે પારકું, અંતે નરકને પામશે. કન્યા તણા વિક્રયી જને, અંતે નરકને પામશે;
પશુઓ તણું નિર્દયી જને, અંતે નરકને પામશે. ૬ પરમાર્થને જે કાપશે, અંતે નરકને પામશે
પર ઘર અગર જે બાળશે, અને નરકને પામશે. ૭ દેવાલયે જે તડશે, અતે નરકને પામશે; * જીવ પાપમાં જે જોડશે, અંતે નરને પામશે. નિજ દેશના દ્રોહી જને, અંતે નરકને પામશે,
નિજ ધર્મના દ્રોહી જને, અંતે નરકને પામશે. નિજ માતાના દ્રોહી અજિત, અને નરકને પામશે;
નિજ નાતના દ્રોહી જને, અંતે નરકને પામશે.
समजू जनोने प्रार्थना. ( १३०)
ગજલ સોહિની. સમજ્યા સમું આ કામ છે, સમજુ જનેને પ્રાર્થના
સમજ્યા સમું આ ધામ છે, સમજુ જનને પ્રાર્થના. ૧ સમજ્યા સમું આ નામ છે, સમજૂ જનેને પ્રાર્થના
સમજ્યા સમે આરામ છે, સમજ્જ જનેને પ્રાર્થના. ૨ સમજ્યા સમી આ નારી છે, સમજુ જનને પ્રાર્થના સમજ્યા સમી ગાનારી છે, સમજુ જનને પ્રાર્થના. ૩
૧ અર્થાત જ્ઞાનપૂર્વક ભોગ્ય-ભોગવવાનું. અગર નાશવંત નિસાર સત્ય સુખ વિહીન.
For Private And Personal Use Only