________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭
'
ઝાટકણી કાઢી છે. આવા વનલાખ આવા હિંદમાં ઉભરાઇ દેશને ચૂસી, દ્રારિદ્રશ્યમાં વધારા કરી સમાજને કલંકરૂપ બન્યા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ ચીપીયા રાખે ને ભૂંડાળુ ભાખે, વડકારી જાણે વિયાઇ; વાળે લંગાટા કાઢે છે ગેાટા, જોગણી કેરા જમાઈ. કુવાના કાંઠે આસન જમાવે, દેવને ભજ્યાની દવાઇ; આંખ્યાના અણુસારા મારે અખળાને, મુખે કહે છે સાઈ. કાળી રેાટી પર કર્યાં અડંગા, કાડીની નથી કમાઇ; વાંઝણીને દીકરા માવાજી આપે, ભાળુડા જાય ભરમાઈ. ( ગી. પ્ર. પૃ. ૩૫૭ )
X
X
X
માર ખાર વાર ખાવા વાળે લગાટી, ખાર ફેરા પાણીમાં મેળે; પ્રભુનું ભજન ખાવે પાછળ મેલ્યુ, રાખમાં ભવ રગદોળે. રામકીનું નામ સુણી અંતરમાં રાજી, આદમીના નામથી ઉદાસી; અલખની વાત શુ' સમજે સ ંસારી, સતાની કાયા છે કાશી.” ( ગી. પ્ર. પૃ. ૩૫૯ )
આની સાથે સરખાવા ભાજા ભગતના ચામખા:—
દુનિયા ભરમાવા ભાળી, ચાલ્યા આવા ભભૂતી ચાળી રે; દોરા ધાગા ને ચીઠ્ઠી કરે આવા, આપે ગુણકારી ગાળી રે. અનેક જાતના એવા અને છે, કાઇ કણબી કાઇ કાળી રે; નિત્ય નિત્ય દર્શન નિયમ ધરીને, આવે તરિયા તણી ટોળી રે, સાઇ, માઇ, કહી માન દિયે પણ, હૈચે કામનાની હાળી રે.
×
x
×
સિદ્ધાઇ દેખાડી શાણાં સમજાવે, પણ હવાલ છે હાવારે, રાખેડી ચાળી પણ રાંડાના રસિયા, ખાળે હરામનું ખાવારે.”
For Private And Personal Use Only