________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) સસરાને સાસુ એ પૂજ્ય સ્વરૂપ છે; એમાં ધરી માત પિતા સમ ભાવજે.
જેઠ જેઠાણું એ પણ પૂજ્ય સ્વરૂપ છે; મળશે મેંઘા લાખેણા એમ લ્હાવજે. ... સજની ૪
શાસ્ત્ર વિષે તે શ્રદ્ધા સજની રાખીએ; કદિ ન કરીયે પર કેરી પંચાત;
નિંદાનાં મૂળ દિલથી કાઢી નાખીએ; એવા ગુણથી આપે અબળા જાતજે. • સજની ૫
સદ્દગુરૂ ચરણે ભાવ ઘટે ભગવાનશે; પાલન કરીએ પ્રેમે પંચાચારજે;
શોધન કરીએ આત્મ અને પરમાત્માનું; અજિત આપણે એ પંથે ઉદ્ધાર. ... સજની, ૬
રતલ્ય સંપતિ. (૬૨૦)
મુખડાની માયા લાગી રે,–એ રાગ. પ્રભુ વિના પ્રેમ ખાલીરે, સમજે સાચું
વહાલા કેરી વાત વહાલીરે, સમજે સાચું એ ટેક. જ્ઞાની વિના જ્ઞાન ખાલી, ધ્યાની વિના ધ્યાન ખાલી
દાની વિના દાન ખાલીરે ..... સમજે સાચું ૧ માની વિના માન ખાલી, સમજુ વિના શાન ખાલી,
પ્રાણી વિના પ્રાણ ખાલી રે ... સમજે સાચું ૨ નામી વિના નામ ખાલી, ઘણી વિના ધામ ખાલી; કામી વિના કામ ખાલીરે .... સમજે સાચું ૩
For Private And Personal Use Only