________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૦૭ )
ઉરમાંહી રમવાને ભાવ ઉભરાણા,
પ્રભુ ગુરૂના ગુણ ગઇએરે; ઉત્તમ ગરમી મુર્ખ ઉચ્ચારીયે, નામ પ્રભુનું મેઢે લઇએરે
ભૂંડાં વચન કદા મુખથી ન ભાખીચે, નિર્માળ વાણી ઉચ્ચરિયે; દિલમાંહિ માત પિતાને દેવ જાણીચે, ભણવામાં વ્હાલ વધારીયેરે.
વાર વાર માનવીને જન્મ નવ આવે, નક્કી એ ચાનમાં ધારિચરે; પારકી તા નિંદા કદાપિ નવ કીજીયે, વાંચવામાં પ્રીતિ પ્રસારિચેરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સજ્જન માણસ તણી સંગત ફીજીચે, ઉંચ ગુણ આપણામાં આવે રે; પવિત્ર પુસ્તક પ્રેમ થકી વાંચીચે, નઠારા ગુણ કદી નાવેરે.
સ્નેહ રાખીયેરે સખી સર્વે પ્રાણી પર, વસ્ત્ર પણ સાફ સુફે રાખીયેરે; કોઈનુંય કાળજી દુભાય કદી એવું; ક્રેષિત વચન નવ ઢાખીયેરે.
પાણી ગળ્યા વિના કદી ન પીજીયે, તરસ્યાને પાણી પાઈયેરે; અજિત સાગર કેરી સમજીને શિક્ષા, પ્રભુ ગુરૂ કૈરા ગુણ ગાઇયેરે.
For Private And Personal Use Only
આવેને ૨
આવાને
આવાને ૪
આવાને
આવાને હું
આવાને ૭