SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) શ્રવણે માત પિતાને સેવ્યાં, કીધી કાવડ ખાંધરે; નામ અચળ જગમાંહી રહેશે, સતે લીધી નાંધ. પ્રભુ૪ માત પિતાની આજ્ઞા માટે, વનમાં ચાલ્યા રામરે; જગજીવને સહુ જગતે જાણ્યા, અમર રહ્યું છે નામ. પ્રભુ ૫ શ્રીકૃષ્ણ પણ માત પિતાની, ત્યાગ કરાવી કેદરે, જો મહિમા વર્ણ મુખ એકજ, ભાવિક જાણે ભેદ. પ્રભુ ૬ માતા પિતાને સે શાણ, પૂરણ રાખી પ્રેમ, અજિત સાગર ઉચ્ચરે એવું, થાશે કુશળ ખેમ. પ્રભુત્ર ૭ તુષ્ટવકર્મા વિષે (હ) અલબેલીરે અંબે માત-એ રાગ. સખી ? કુટવા કેરાં કામ, નક્કી નથી સારા; સખી ? લેવાં પ્રભુનાં નામ, પૂરણ છે પ્યારું. એ ટેક. પાંચ પશ્ચિશ પ્રમદા ભેગી થે, કરે કુંડાળું કરે પરજ રાગના ઘાંટા પાડે, છડા ચેકમાં છેક. નક્કી. ૧ કૈક કામિની ફૂદમ ફૂદા, કરે ત્યાગી મરજાદરે; ફરે કુંડાળાં ફેલ કરીને, કરે નઠારા નાદ. નક્કી ૨. મરનારૂં કઈ પાછું નાવે, કરતાં કેટિ ઉપાયરે - જંગલી જનના પંથે જાતાં, પ્રભુને કેમ પમાય. નક્કી ૩ એક બિરી કહે અમુક ભાઇને, મરણ કદાપિ ન હોય, બીજી સઘળી નારી બોલે, હાય? હેયને?? હેય??? નક્કી ૪ પાવન શાસ્ત્ર ભણેલી પ્રમદા, કરે ન એવાં કામરે, આશ્વાસન આપે બીજાને, લે ઈશ્વરનાં નામ. નક્કી ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy