________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) સદગુરૂના વચનામૃત કેરું, પૂર્ણ પ્રેમથી પાન કરો.
ભગવાન. ૫ સંતત સુણી સત્ય શિખામણ,
પાવન પૂરણ કાન કરે. ભગવાન. ૬ ભટકયા બહુ છે ભવવન માંહી,
અજિત પ્રભુની પહિચાન કરે. ભગવાન. ૭
–૩પેક્ષા-( G૭)
ગજલ–સહિની. આ વિશ્વકેરી વાસના, માંહી ફસ્ય દિન રાત્રિ,
જંજાળથી બચવા તણી, દરકાર હે કીધી નહીં. મોટર ઉપર બેસે અને, નિર્ભય સદા નિજને ગણે;
નિર્ભય પરાત્પર દેવની, દરકાર હૈ કીધી નહીં. નાટક તમાસા ખેલ સહ, સરકસ સદા જેતે ફરે;
નિજ ધર્મ ગ્રંથ ભણ્યા તણી, દરકાર હેં કીધી નહીં. સી, આઈ, ઈ લીધી વળી, સરકારમાં ખુરસી લીધી,
સાચા સુભગ સરકારની, દરકાર હે કીધી નહીં. મીલે તો માલિક બની, ધનમાલ પણ ભેગાં કર્યા;
ધર્માર્થ દાન દીધા તણી, દરકાર હે કીધી નહીં. અભિમાનના ચસ્મા ચઢયાં, ફેગટ બધે ફરતે ફર્યો,
સન્માર્ગ જગમાં કોણ છે? દરકાર હે કીધી નહીં. આ વિશ્વ કેરા પ્રેમની, પ્યાલી પ્રબળ હેં પીધી છે;
દિન એક થાવું છે ફના, દરકાર હે કીધી નહીં.
For Private And Personal Use Only